Friday, January 9, 2009

ટેક્નોલોજી જીવનનું ખરાબ સંસ્મરણ

હજી ગઈ કાલે જ મહામહેનતે બે ભયાનક સોફ્ટવેર નાખ્યા. એક બે નહીં ત્રણ ત્રણ વાર નાખી જોયા. એક મહીનાથી જે કામ સર્વર પર નહોતું થતુ તે આ લૅપટૉપ પર ચાલવા માંડ્યુ. અને આઠ વાગે હું કામ પતાવીને ઘરે ગઈ.હું અને પદ્મા મંડ્યાતા. એક હાશ સાથે કે પરમ દિવસના પ્રેઝેંટેશનમાં બતાવાશે. આજે આઈને કામ ચાલુ કર્યું ને મૈત્રી(લૅપટૉપ ઓનર) આવીને ચાલુ કર્યું, લૅપટૉપ જ ચાલતુ બંધ થઈ ગયું. સિસ્ટમ ટીમ, ટી. એલ થી લઈને બધા લાગી ગયા પણ મારુ બેટ્ટુ ચાલુ ના થયુ. હજી પ્રયત્નો તો ચાલુ જ છે. પણ એક પણ કમાન્ડ ચાલતા નથી. :(

આમ તો આ પહેલો અનુભવ નથી પણ દરેક વખતે છેલ્લે છેલ્લે કામ પતી જાય છે. આ વખતે તો મારું જ કામ પતી જશે.

4 comments:

Padma said...

what happen to next ?

Palak said...

હવે ચાલુ થઈ ગયુ છે. gnome ના બદલે KDE નાખ્યુ એટલે.

Anonymous said...

ohhhhhh technology......you are right...!!!!!!

Mihir said...

Thats like pretty cool.....